વિચારોની લહેર
વાતો અને વિચારોની ગોષ્ઠી
Tuesday, August 7, 2018
યાદ
હિંચકી ન અપાવે એ યાદ શું કામની.
યાદ મા આંસુ ન આવે તો એ આંખ શું કામની.
લાગણી તો અહી બધા માટે હોય છે,
સામા મળે ને પાંપણ ન જુકે તો એ આશિકી શુ કામની.
રાહગીર થી ભરેલા રસ્તામા ઘણા મળશે,
પણ જીવનભર સાથ ન આપે તો એ કેળી શુ કામની.
" Najuk"
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)